આપેલ છે:
$(I) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(l)}; \Delta H^o_{298\ K} = -285.9 \ kJ \ mol^{-1}$
$(II) \ H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \to H_2O_{(g)}; \Delta H^o_{298\ K} = -241.8 \ kJ \ mol^{-1}$
પાણીની બાષ્પીભવનની મોલર એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $241.8$
  • B
    $22$
  • C
    $44.1$
  • D
    $527.7$

Explore More

Similar Questions

$XY$,$X_2$ અને $Y_2$ (બધા જ દ્વિપરમાણ્વીય અણુ) ની બંધ વિયોજન ઉર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5$ છે. જો $XY$ ની નિર્માણ એન્થાલ્પી $\Delta_fH = -200 \ kJ \ mol^{-1}$ હોય,તો $X_2$ ની બંધ વિયોજન ઉર્જા $kJ \ mol^{-1}$ માં શોધો.

$C_6H_{6(l)}$,$C(graphite)$ અને $H_{2(g)}$ ની પ્રમાણિત દહન એન્થાલ્પી અનુક્રમે $-3270 \ kJ \ mol^{-1}$,$-394 \ kJ \ mol^{-1}$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. $C_6H_{6(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી હશે?

$C_{(s)} + O_{2(g)} \to CO_{2(g)}; \Delta H = -94 \ kcal$
$CO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \to CO_{2(g)}; \Delta H = -67.7 \ kcal$
તો $CO_{(g)}$ ની સર્જન ઉષ્મા $..... \ kcal$ છે।

નીચેની પ્રક્રિયા પરથી એમોનિયાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો:
$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)} ; \Delta_{r}H^0 = -92.0 \ kJ$

પ્રક્રિયા $4H_{(g)} \to 2H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર $-869.6\, kJ$ છે. $H-H$ બંધની બંધ વિયોજન ઉર્જા .....$kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo